વેલકમ નવરાત્રીમાં રાજકોટીયનોએ ચાલુ વરસાદમાં રાસ-ગરબા રમ્યા

DivyaBhaskar 2019-09-29

Views 2

રાજકોટ: આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે રાજકોટમાં વેલકમ નવરાત્રીના આયોજનો થયા હતા ગત રાત્રે શેહરમાં એક વેલકમ નવારાત્રીમાં ખેલૈયાઓએ ચાલુ વરસાદમાં રાસ-ગરબા રમ્યા હતા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલું હોવા છતાં ખેલૈયાઓએ ઉત્સાહભેર રાસ-ગરબા લઇ નવરાત્રીને વેલકમ કર્યું હતું રેન ડાન્સ જોયો હશે પરંતુ રાજકોટીયનોએ રેન ગરબા લઇ નવરાત્રીને વેલકમ કર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS