દુનિયાનો સૌથી ઠીંગણો ઘોડો, ઊંચાઈ 56.7 સેમી એટલે કે 1 ફૂટ 10 ઇંચ છે

DivyaBhaskar 2019-09-12

Views 83

પોલેન્ડમાં દુનિયાના સૌથી ઠીંગણા ઘોડાને બુધવારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે આ ઘોડાનું નામ બોમ્બેલ છે તેની ઊંચાઈ567 સેમી એટલે કે 1 ફૂટ 10 ઇંચ છે બોમ્બેલ કાસકાડાના ફાર્મ હાઉસમાં અન્ય ઘોડા સાથે રહે છે આ ઘોડાને તેના માલિક પેટ્રિક અને કેટરઝાઈનાએ સૌપ્રથમ વર્ષ 2014માં જોયો હતો ત્યારે તે માત્ર 2 મહિનાનો હતોપેટ્રિક અને કેટરઝાઈનાને તેના ઘોડા વિશે ચિંતા થતી હતી કે તેની હાઈટ કેમ વધતી નથી ઘણો સમય રાહ જોયા પછી પણ તેની હાઈટ આટલી જ રહી અને કપલે આ ઘોડાંનું નામ ગિનિસ બુકમાં રેકોર્ડ કરવાનું નક્કી કર્યું અને ફાઈનલી ઘોડાને આ બુકમાં જગ્યા મળી ગઈ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS