દુનિયાભરમાં કરોડો લોકો પોતાના સંવેદનશીલ એકાઉન્ટ્સ માટે એવા પાસવર્ડનો ઉપયોગ કરે છે જેને સરળતાથી અનુમાન કરી શકાય છે જેમાં સૌથી વધુ ઉપયોગ થનારો પાસવર્ડ 123456 છે સાઇબર સુરક્ષા સાથેના એક સ્ટડીમાં આ જાણવા મળ્યુ છે બ્રિટનની રાષ્ટ્રીય સાઇબર સિક્યોરિટી સેન્ટર દ્વારા કરાયેલ એક સ્ટડીમાં જણાવાયુ છે કે યૂઝર્સે ત્રણ એવા રેન્ડમલી પાસવર્ડ રાખવા જોઇએ જે સરળતાથી કોઈ વિચારી પણ ન શકે