મહારાષ્ટ્રમાં છેલ્લાં એક અઠવાડિયાથી કોલ્હાપુર, સાંગલી, સતારા, ઠાણે, પૂણે, નાસિક, પાલઘર, રત્નાગિરી, રાયગઢ અને સિંધુદુર્ગજિલ્લામાં અતિવૃષ્ટીથી સ્થિતિ કફોડી છે રાજ્યમાંNDRFની 29 ટીમ, રાજ્ય આપદા મોચન બળના ત્રણ, તટરક્ષક બળની 16, નૌસેનાની 41 અને સેનાની 10 ટીમ તૈનાત કરી છે ત્યારે બચાવનાર ટીમના એક જવાન અને બાળકીનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં બાળકી આર્મીના જવાનને સેલ્યૂટ કરી રહી છે અને કહે છે કે તમે બહુ સારૂ કામ કરો છો