જામનગરનાઃ ચેલા ગામે લગ્નના ફૂલેકામાં 90 લાખ જેટલી ચલણી નોટોનો વરસાદ થતાં રૂપિયાની ઊડી રહેલી છોળો નિહાળવા ગ્રામજનો ઉમટી પડયા હતાં ફૂલેકામાં એકઠી થયેલી રકમ 5 ગૌશાળાને અપાશે નોંધનીય છે કે, નિશા ગોંડલિયા પર ફાયરિંગનો જેમના પર આક્ષેપ છે તેવા યશપાલસિંહના નાના ભાઇના લગ્ન હતા અને વરરાજો હેલિકોપ્ટરમાં લગ્નના માંડવે પહોંચ્યો હતો