રાજકોટના સરાપાદર ગામનો આવીડિયો તમે જોતા જ રહી જશો, વીડિયોમાં તલવાર રાસ રમતા આ દાદીમાંની ઉંમર 90 વર્ષ છે જેમનું નામ લીલાબા જાડેજા છે90 વર્ષના રાજપૂતાણીએ એક લગ્નમાંશમશેર ઉઠાવી હતી અને તલવાર રાસ રમ્યાં હતા જેના પર યુવાનોએ પણ રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો