ગુજરાતી યુવક પર કૉફી ફેંકીને અજાણ્યા શખ્સો ફરાર

DivyaBhaskar 2019-08-03

Views 153

રજાઇના:કેનેડાના સાસ્કેચ્વાન પ્રોવિન્સના રજાઇના સિટીમાં વોલમાર્ટ સ્ટોરની બહાર ગુજરાતી યુવકના ચહેરા પર બે અજાણ્યા શખસો કોફી ફેંકીને ભાગી ગયા હતા આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે પોલીસે બંને હુમલાખોરોની શોધ આદરી છે આ વંશીય હુમલો હોવાની શક્યતા પણ વ્યકત કરાઇ રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS