સુરતઃઉધના વિસ્તારમાં યુવક પર મેલું નાખી બે લાખ રૂપિયા ભરેલી બેગ ગઠિયો લઈ ફરાર થઈ ગયો હતો યુવક દુકાન પર જ્યુસ પીવા માટે આવ્યો હતો મેલું નંખાતા યુવકના શરીર પર ખંજવાળ ઉપડી હતી જેથી યુવકે શર્ટ કાઢીને ખંજવાળવાની સાથે યુવકે મેલું સાફ કરવા શર્ટ ઉતારતા જ્યુસની દુકાનમાં ખુરશી પર મૂકેલ રૂપિયા બે લાખ ભરેલી બેગ ગઠિયો નજર ચૂકવી લઈ ફરાર થઈ ગયો હતો