Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઆતંકી ખતરાને જોતા અમરનાથ યાત્રા રોકી દેવામાંઆવી છેજમ્મૂ કાશ્મીર ના ગૃહ સચિવે અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને તાત્કાલીક ઘાટી છોડી દેવાની સલાહ આપીછેસરકારના સૂચન બાદ યાત્રીઓ પાછા ફરી રહ્યા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું