ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલાના ખતરા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે
કંડલા આસપાસ આતંકીઓ અન્ડર વોટર હુમલો કરી શકે છે ઠોસ ઈનપુટ પછી રાજ્યના દરિયાકિનારા પર સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે નિર્જન ટાપુઓ પર પણ ડ્રોનથી નજર રખાઈ રહી છે BSF, કોસ્ટગાર્ડ સહિત મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છેભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છેજેમાં રવિશ કુમારે કહ્યું છે કે, ‘ભારતના આંતરિક મામલા વિશે પાકિસ્તાનના નેતાઓએ કરેલાં નિવેદનની અમે વખોડીએ છીએ’ આ ઉપરાંત તમણે કહ્યું કે, ‘પાકિસ્તાનના મંત્રી શેખ રશીદનું નિવેદન ભારતનો માહોલ ખરાબ કરવા માટે આપવામાં આવ્યું છે’