Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંદક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલું છેઅનંતનાગમાં 24 કલાકની અંદર 3 આતંકી હુમલા થયા છેસોમવારે આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળતા શરૂ થયેલી અથડામણમાં મેજર કેતન શર્મા શહિદ થયા હતાતો પુલવામામાં પણ આતંકીઓએ આઈઈડી બ્લાસ્ટ કરતા 9 જવાન ઘાયલ થયા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું