રકુલ, નેહા અને દબંગ ગર્લને છોડી રેમ્પ પર છવાઈ ગઈ સની લિયોની

DivyaBhaskar 2020-02-13

Views 7.1K

Lakme Fashion Week 2020 શરૂ થઈ ગયું છે12થી 16 ફેબ્રુઆરી સુધી આ ફેશન શૉ ચાલશે,પહેલાં દિવસે સની લિયોની, અનન્યા પાંડે, રકૂલ પ્રીત સિંહ, સાંઈ માંજરેકર અને નેહા ધૂપિયા રેમ્પ પર ઉતર્યા હતાનેહા ધૂપિયાએ INIFD Launchpad માટે વૉક કર્યું હતુંબ્લેક ડ્રેસ અને લેધર બૂટમાં નેહા સ્ટાઇલિશ લાગી હતી રકુલ પ્રીત સિંહ બૉસ લૂકમાં ડિફરન્ટ લાગી હતીદબંગ 3 ફેમ સાંઈ માંજરેકર બ્લેક શૉર્ટ ડ્રેસમાં છવાઈ ગઈ તો સૌથી ડિફરન્ટ લાગી સની લિયોની ડિઝાઇનર સ્વપનિલ શિંદેના શૉમાં સ્ટૉપર બની હતીસનીનો આ લૂક ફર્સ્ટ ડેનો સૌથી અટ્રેક્ટિવ લૂક રહ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS