અમરનાથ યાત્રાના રૂટ પર ભૂસ્ખલન થતાં યાત્રા અટકાવાઈ, દર્શનાર્થીઓ સલામત

DivyaBhaskar 2019-07-31

Views 347

અમરનાથ યાત્રાના રૂટ પર ભૂસ્ખલન થતાં યાત્રા અટકાવી દેવાઈ છે જમ્મૂ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું રસ્તા પર મોટા ખડકો પડતીં ટ્રાફિક જામ થઈ ગયો હતો જોકે અમરનાથ યાત્રા પર જઈ રહેલાં બધા જ દર્શનાર્થીઓ સલામત છે ભારે વરસાદને લીધો પહાડોનાં ખડકો ધસી પડતાં મુખ્ય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS