સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે જેને જોઇને યૂઝર્સ પણ ભાવુક થઈ ગયા હતા 20 વર્ષ બાદ બંને ભાઈ એકબીજાને મળ્યા હતા આ ખુબસુરત પળોને ઈસાબેલ ગોડોય નામના યૂઝરે શેર કરી છે અને કેપ્શનમાં લખ્યુ છે કે- મારા પિતાએ તેમના ભાઈને 20 વર્ષથી જોયા નથી મારા પિતા તેમને એરપોર્ટ પર સરપ્રાઇઝ આપી રહ્યા છે