સરપંચે પોતાની ખુરશી પર કાલ ભૈરવને બેસાડ્યા, પોતે 5 વર્ષ સુધી જમીન પર બેસશે

DivyaBhaskar 2020-01-29

Views 379

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં રેવદર ગામના નવા સરપંચ અબજારામ ચૌધરીએ પોતાના કામથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા તેઓ પોતાની સરપંચની ખુરશી પર પોતે ન બેઠા, પણ કાલ ભૈરવ ભગવાનને બેસાડ્યા એટલું જ નહીં પણ હાજર ગામલોકો સામે જાહેરાત પણ કરી કે, હું આવનારા 5 વર્ષ સુધી જમીન પર જ બેસીને પંચાયતનું તમામ કામકાજ કરીશ ગ્રામ વિકાસ અધિકારીને પોતે જે દિવસ આવે ન આવે તે દિવસ કાલ ભૈરવની સવાર-સાંજ આરતી કરવાની જવાબદારી પણ સોંપી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS