1000 વર્ષ જૂનું શિવાલય 72 વર્ષ બાદ પ્રથમવાર ખુલ્યું, સરકાર 50 લાખ રૂપિયાનો ખર્ચ કરશે

DivyaBhaskar 2019-07-04

Views 948

પાકિસ્તાન સરકારે સિયાલકોટ શહેરમાં આવેલું 1000 વર્ષ જૂનાં શિવમંદિરના દ્વાર ખોલી દીધાં છે આ સાથે જ સરકારે જાહેર કર્યું છે કે, આ શિવાલય હવેથી કાયમ માટે ખુલ્લું રાખવામાં આવશે શિવમંદિર પ્રાચીન ભારતીય વાસ્તુશિલ્પ કલાઓ ઉત્તમ નમૂનો છેવર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ આ શિવાલયને બંધ કરી દીધું હતું પાકિસ્તાનમાંથી હિન્દુઓ દેશ છોડીને જતા આ મંદિર નિર્જન બની ગયું હતું વર્ષ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ કટ્ટરવાદીઓએ શિવમંદિરને બૉમ્બથી ઊડાવી દીધું હતું આ ધમાકામાં મંદિરના ઘણા સ્તંભ તૂટી ગયા તે સમયથી શિવાલયમાં ભક્તોની અવર-જવર ઓછી થઈ ગઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS