સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજકોટ, અમરેલી અને આટકોટમાં મેઘરાજાનું આગમન

DivyaBhaskar 2019-07-20

Views 268

રાજકોટ:રાજકોટમાં આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે શાપર અને રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરાતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા લોકો નાહવા નીકળી પડ્યા હતા જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બીજી તરફ આટકોટમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું આ જ જસદણ તાલુકાના વિરપર ભાડલામાં વરસાદ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS