રાજકોટ: રાજકોટ સહિત સોરાષ્ટ્રભરમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું સવારના 930 વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ જોવા મળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આગળ જતા વાહનો પણ ન દેખાતા વાહનચાલકોને ફરજીયાત હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી તેમજ ઇન્ડિકેટરથી રસ્તા પર પસાર થતા જોવા મળ્યા હતા