બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની જેઠાણી તથા 'ગેમ્સ ઓફ થ્રોન્સ' ફૅમ સોફી ટર્નર તથા જો જોનસે ફ્રાંસના સેરિયન્સમાં બીજીવાર લગ્ન કર્યાં હતાં પ્રિયંકા ચોપરા લગ્નમાં ટ્રેડિશનલ આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતીપ્રિયંકા ચોપરાએ ફેશન ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઈન કરેલી પિંક સાડી પહેરી હતી વેડિંગમાં પ્રિયંકાનો દેસી લુક સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન બન્યો હતો પ્રિયંકા તથા નિકે લગ્નમાં આવેલા મહેમાનો સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું પ્રિયંકાએ સાડી સાથે લાઈટ જ્વેલરી કૅરી કરી હતી નિક બ્લેક સૂટમાં હતો સોફીના લગ્નમાં પ્રિયંકા એક તબક્કે ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી