મુંબઈમાં 22 ફેબ્રુઆરીએ યોજાયેલ Blenders Pride Fashion Tour 2020માંપ્રિયંકા ચોપરા જોનાસ શૉ સ્ટોપર બની હતીપ્રિયંકાએ આ શૉ માટે બ્લેક ગાઉન પસંદ કર્યુંસ્મોકી આઇ મેકઅપ, ન્યૂડ લિપ્સ અને સ્ટાઇલિશ હેયર ડૉમાં પ્રિયંકા એલિગન્ટ લાગતી હતી પ્રિયંકાએ બેહદકોન્ફિડન્ટલી રેમ્પ વૉક કર્યું હતું