નેહા કક્કરે 'હૉલે હૉલે' ડાન્સથી ફેન્સ પર ચલાવ્યો જાદૂ, ગ્રીન-બ્લેક સ્પોર્ટી લૂકમાં બિન્દાસ્ત લાગી

DivyaBhaskar 2019-05-02

Views 5K

બૉલિવૂડની ક્યૂટ અને બબલી સિંગર નેહા કક્કર માત્ર સારૂ ગાતી જ નથી પણ તેના ડાન્સના ઠુમકાથી ફેન્સને દીવાના પણ કરે છે હાલ જ નેહાએ એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે પંજાબી સોંગ હોલે હોલે પર ડાન્સ કરતી જોવા મળી રહી છે નેહાએ આ વીડિયોને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે નેહા બ્લેક એન્ડ ગ્રીન સ્પોર્ટી લૂકમાં બિન્દાસ્ત જોવા મળી રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS