કેવડિયાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઉર ઉનાળે વધારો થઇ રહ્યો છે ઉપરવાસમાંથી 6775 ક્યુસેક પાણીની આવકને પગલે હાલ નર્મદા ડેમની સપાટી 12027 મીટરે પહોંચી ગઇ છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ નર્મદા ડેમ છલોછલ ભરાયેલો છે સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 1175 mcm લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે જેથી નર્મદા નદીમાં હાલ 1500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે