સરદાર સરોવર ડેમ નજીક મોડી રાત્રે 2.15 વાગ્યે 3.0ની તિવ્રતાનો ભૂકંપ

DivyaBhaskar 2019-07-18

Views 121

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંસરદાર સરોવર ડેમ નજીક મોડી રાત્રે 215 વાગ્યે 30ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છેમાહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ડેમથી 53 કિમી દૂર છેગુજરાતમાં રહેલી બેરોજગારી મુદ્દે રૂપાણી સરકારની વિધાનસભામાં પોલ ખુલી ગઈ છે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ 4 લાખ 24 હજાર 990 શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS