મહિસાગરના કડાણા ડેમની સપાટીમાં વધારો, આણંદ, બોરસદ અને આંકલાવના 36 ગામો એલર્ટ

DivyaBhaskar 2019-08-11

Views 430

મહીસાગર: મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં વરસાદી માહોલ વચ્ચે ડેમની આવકમાં વધધટ જોવા મળી હતી છેલ્લા બે દિવસથી થઈ રહેલા વરસાદથી કડાણા ડેમની કુલ સપાટી 12771 મીટર છે જ્યાં હાલની સપાટી 12548 પહોંચતા જળસંગ્રહના 80% થઈ ગયો છે જેથી ઉમરેઠનાં 6, આણંદનાં 6, બોરસદનાં 12 અને આંકલાવનાં 12 ગામોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS