અમદાવાદ:કુબેરનગરના ભાજપના કોર્પોરેટર કિશોર થાવાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વીડિયોમાં તેમના પર 50થી 60 પાણીના કનેક્શન બળજબરી પૂર્વક બંધ કરાવવામાં આવ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે માત્ર એટલું જ નહીં, તેઓ વીડિયો શૂટ કરનારા વ્યક્તિ સાથે પણ મારી મારા મારી કરતા જોવા મળે છે જો કે DivyaBhaskar આ વીડિયોની પુષ્ટી કરતું નથી