રાજસ્થાનના સિરોહીમાં એક રોડની નીચે નાળું વહે છે અને તેના લીધે રોડ પોલો થઈ જતાં બેવ્યક્તની હાલત ગંભીર થઈ હતી એક વ્યક્તિ ઘરની બહાર નીકળતા જ એક ડગલું ભરતા જ રોડમાં સમાઈ ગયો હતો રોડ અચાનક ધસી પડતાં બે વ્યક્તિ તેમાં પડી હતી જોકે તરત જ આસપાસના લોકોએ તેઓને બચાવી લીધા હતા પરંતુ ગંભીર ઈજાના કારણે તેઓને દાખલ કરાયા હતા