જેટ એરવેઝના કર્મચારીઓએ મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની બહાર પ્રદર્શન કર્યું જેટના 200 કર્મચારી બેનર લઈને મંત્રાલય તરફ આગળ વધી રહ્યાં હતાં, પરંતુ દિલ્હી પોલિસ અને સીઆરપીએફે તેમને રોક્યા હતા બાદમાં ત્રણ કર્મચારીઓએ મંત્રાલયના સંયુક્ત સેક્રેટરી એસ કે મિશ્રા સાથે મુલાકાત કરી હતી