મવડીમાં અસામાજીક તત્વોનો આતંક, CCTVમાં કેદ

DivyaBhaskar 2019-05-14

Views 1.1K

રાજકોટ:શહેરના મોવડી ચોકડી નજીક અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો કચરાની ગાડી હટાવવા મામલે 10 જેટલા શખ્સોએ એક વ્યક્તિ પર ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હતો આ હુમલામાં પ્રવીણભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે જો કે મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેઈ થઈ હતી હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS