અમદાવાદ:દહેજના કેસમાં પતિની ધરપકડ કરીને ઢોરમાર મારી હાથ પગ તોડી નાખવાના કેસમાં શાહપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસઆર બલાત સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે સેક્ટર 1 જેસીપી અમિતકુમાર વિશ્વકર્મા તપાસ કરશે મેડિકલ રિપોર્ટ કોર્ટમાં બંધ કરવામાં આપવામાં આવ્યો છે ઝોન-2 ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે પીએસઆઈ સામે તપાસ શરૂ કરવામાં આવી છે સેક્ટર 1 જેસીપી તપાસ કરશે મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે બંધ કવરમાં રિપોર્ટ હોવાથી રિપોર્ટમાં શું આવ્યું છે એ જાણી શકાયું નથી હાજર લોકોના નિવેદન નોંધવામાં આવશે અને તપાસ કરવામાં આવશે