ગઢડા મંદિર બોર્ડની ચૂૂંટણીનું પરિણામ જાહેર, દેવ પક્ષના વિજય પતાકા લહેરાયા

DivyaBhaskar 2019-05-06

Views 1

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંગઢડા મંદીર બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષની જીત થઈ છેદેવ પક્ષની જીત થતા આચાર્ય પક્ષના હાથમાંથી સત્તા સરકી ગઈ છેમંદિર બોર્ડની 6 બેઠકો માટેની ચૂંટણીમાં 14 હજારથી વધુ હરિભક્તોએ મતદાન કર્યું હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS