Speed News: આખરે મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર

DivyaBhaskar 2019-05-01

Views 268

ચીને વિરોધ ન કરતાં UNની સુરક્ષા પરિષદે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે આતંકવાદ મુદ્દે ભારત માટે આ મોટી કૂટનિતિક જીત છે વૈશ્વિક આતંકી જાહેર થતાં હવે મસૂદ હથિયારનો ઉપયોગ કરી શકશે નહીં કે અન્ય દેશમાં પણ જઈ શકશે નહીં આ પગલાંથી પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS