વીડિયો ડેસ્કઃમુંબઈ ઈન્ડિયન્સે ચોથી વાર આઈપીએલ ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે મુંબઈએ ચેન્નાઈ સુપરકિંગ્સને ફક્ત 1 રનથી હરાવ્યું હતું મુંબઈ વિરુદ્ધ 150 રનનું લક્ષ્ય હાંસલ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમના શેન વોટ્સને સૌથી વધુ 80 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીતાડવામાં તેઓ નાકામ રહ્યા હતા મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા પાંચ ખિતાબ જીતનારો પહેલો ખેલાડી બન્યા છે 2009માં તેઓ ડેક્કન ચાર્જર્સનો હિસ્સો હતા