આગ લાગતાં ખેતરોની 200 એકર જમીનમાં ઘઉંનો પાક બળી ગયો, લાખોનું નુકસાન

DivyaBhaskar 2019-04-30

Views 785

મોગા જિલ્લાના રૌલી ગામમાં તબાહી મચી ગઈ હતી ઘઉંનાં ખેતરમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ જેનાથી 200 એકર જમીનમાં ઘઉંનો પાક બળી ગયો હતો આગ બુજાવવા માટે ફાયરબ્રિગેડ સાથે સ્થાનિક લોકોએ ટ્રેકટરથી પાણી છાંટ્યું હતુ જેનાથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો ઉલ્લેખનીય છએ કે, ઊબા પાકમાં આગ લાગવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતુ આગથી થયેલ નુકસાનનો રિપોર્ટ પંજાબ સરકારને સોંપાયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS