સુરતઃઉધના પટેલ નગરમાં આવેલ બેકરીમાં મોટી આગ લાગી ગઈ હતી બેકરીના ભઠ્ઠામાં લાગેલી આગે મોટુ સ્વરૂપ ધારણ કરતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની જાણ ફાયરબ્રિગેડને કરતાં ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો