સુરતની રઘુવીર માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ, કરોડોનું નુકસાન

DivyaBhaskar 2020-01-22

Views 2.8K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંસુરતમા રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે આગ લાગી હતી195 ફાયર બ્રિગેડના 590 જવાનોએ 2 કરોડ લિટરથી વધુ પાણી છાંટ્યું હતુંઘટનાને 24 કલાકથી વધુ સમય થયા છતાં આગ પર કાબૂ મેળવી નહીં શકાતાં વેપારીઓનું કરોડો રૂપિયાનું નુકશાન થયું છે આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS