44મા માળે ત્રણ આંગળીના સહારે જોખમી સ્ટંટ, ફેન ફોલોઈંગ વધારવાની ઘેલછા

DivyaBhaskar 2019-04-28

Views 701

સોશિયલ મીડિયામાં પોતાનું ફેન ફોલોઈંગ વધારવા માટે 17 વર્ષના સગીરે તેનો જીવ જોખમમાં મૂકી દે તેવો સ્ટંટ કર્યો હતો અવારનવાર જોખમીકારનામા કરીને ધ લિટલ ન્યૂસન્સના નામે વીડિયોઝ અપલોડ કરનાર આ યંગસ્ટર દરેક વખતે અગાઉ કરતાં ઉંચી ઈમારત પર ચડીને આવાજોખમી સ્ટંટ કરવાનો દાવો પણ કરે છે આ વખતે તેણે માન્ચેસ્ટરમાં આવેલી 430 ફૂટ જેટલી ઉંચી એનાકોન્ડા કટ બિલ્ડીંગના 44મા માળે જોખમીકરતબ કર્યો હતો ત્યાં રહેલી એક એંગલ પર તે માત્ર ત્રણ જ આંગળીઓના સહારે લટકીને તેણે વીડિયો બનાવ્યો હતો આ વીડિયો જોઈને પણઘણા ખરા લોકોના ધબકારા વધી ગયા હતા આ વીડિયો જોઈને જ યૂઝર્સે પણ તેમની આકરી પ્રતિક્રિયાઓ આપી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS