વડોદરાઃ સતત વરસેલા વરસાદને પગલે ડભોઇના સ્ટેશન રોડ કાજીવાડ મસ્જિદ નજીક ત્રણ માળનું જુનું મકાન ધરાશાયી થઇ ગયું છે બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો ડભોઇના સ્ટેશન રોડ કાજીવાડ મસ્જિદ નજીક ત્રણ માળનું જુનું મકાન ધરાશાયી થઇ ગયું હતું જેને પગલે ડભોઇ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી જેમાંથી બે લોકોને બહાર કાઢ્યા હતા જોકે બંને લોકોનો બચી ગયા હતા