Speed News: ગુજરાતમાં મતદાન પહેલાં કતલની રાત, ડોર ટુ ડોર પ્રચાર તેજ

DivyaBhaskar 2019-04-22

Views 132

મંગળવારે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન થશે રાજ્યના 451 કરોડ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે રાજ્યમાં 17430 શહેરી અને 34421 ગ્રામ્ય સહિત કુલ 51851 મતદાન મથકો પર મતદાન યોજાશે શાંતિપૂર્ણ મતદાન રહે એ માટે લગભગ 233 લાખ સુરક્ષાકર્મીઓ તહેનાત રહેશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS