Speed News: ચોથા તબક્કામાં સરેરાશ 62% મતદાન, મોદી સામે સપા-બસપાએ ઉમેદવાર બદલ્યા

DivyaBhaskar 2019-04-30

Views 894

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંલોકસભા ચૂંટણીના ચોથ તબક્કામાં સોમવારે 9 રાજ્યોની 71 સીટ પર મતદાન થયું ચોથા તબક્કામાં કુલ સરેરાશ 62% મતદાન નોંધાયું છે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 7659 ટકા મતદાન નોંધાયુ છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS