Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંગુજરાતમાં મતદારોએ સરેરાશ 64% મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે 1967માં 6377% વોટિંગ નોંધાયું હતું મંગળવારે મોડી સાંજ સુધીમાં કુલ મતદાનની ટકાવારી 6375 થઈ ગઈ હતી ચૂંટણી પંચે ટકાવારી વધી શકે છે એમ જણાવ્યું હતું જેથી 64 ટકાએ પહોંચે તેવી પ્રબળ શક્યતા છે 52 વર્ષના ચૂંટણી ઈતિહાસમાં આ પહેલાં 1967માં નહેરુના સમયમાં 6377% મતદાન થયું હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું