નવરાત્રી માટે પ્લોટ ભાડે આપવામાં AMC કરે છે ભેદભાવ ? વિપક્ષે કર્યો ગંભીર આક્ષેપ

ETVBHARAT 2025-09-12

Views 5

નવરાત્રી માટે કિંમતી પ્લોટ ભાડે આપવામાં તંત્ર ભેદભાવ કરતું હોવાના આક્ષેપ સાથે વિપક્ષે કેટલીક માંગણી કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS