રાજ્યભરમા ઠંડીનો કહેર છે. ત્યારે સ્કૂલોમાં 20 ટકા સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહીત રાજ્યભરમાં આગામી 48 કલાક સુધી કોલ્ડ વેવની આગાહી કરવામા આવી છે. ત્યારે
સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પર તેની અસર પહોંચી છે. તથા વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોએ સ્કૂલના સમયમાં ફેરફારની માંગ કરી છે.