રાજ્ય સરકાર એક તરફ ટેન્કર રાજ ખતમ કરવાની વાતો કરી રહી છે ત્યારે તારાપુર તાલુકાના મહિયારી ગામે છેલ્લા બે માસથી પીવાના પાણીની માટે મહિલાઓ રઝળપાટ કરતી નઝરે પડી રહી છે પરીએજ પાણીપુરવઠા વિભાગના અધિકારીઓના અણઘડ વહીવટના કારણે અનેક વૃદ્ધ મહિલાઓ જીવનની ઢળતી ઉંમરે કુવામાંથી પાણી ખેંચવા મજબુર બની છે શું છે આખો મામલો જોઈએ અમારા ખાસ અહેવાલમાં