ભરૂચમાં મેઘરાજાનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું છે. અહીંના જંબુસરમાં દરિયો તોફાની બન્યો છે, જેના કારણે ગામમાં પાણી ઘૂસતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અહીંના ઝામડી ગામના 10થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તો દરિયો તોફાની બનતા તમામ માછીમારો પરત ફર્યા છે. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ ગુજરાત એક્સપ્રેસ’માં રાજ્યના વધુ સમાચારો...