ગંગા વિલાસ ક્રૂઝની ખાસ વાતો જેને PM મોદી લીલી ઝંડી આપશે

Sandesh 2023-01-13

Views 13

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરશે. આ ક્રૂઝ 51 દિવસમાં 3200 કિલોમીટરનું અંતર કાપશે. કાશીથી તેની યાત્રા શરૂ કરીને આ ક્રૂઝ પટના, કોલકાતા, ઢાકા અને ડિબ્રુગઢ જશે. ગંગા વિલાસ ક્રૂઝમાં કુલ 18 રૂમ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS