PM મોદી અંબાજીના ચીખલા પહોંચ્યા

Sandesh 2022-09-30

Views 620

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે નવલી નોરતાના પાંચમા દિવસે એટલે કે આજે બીજા દિવસે PM મોદી અંબાજીના ચીખલી પહોંચ્યા હતા અને તેમણે પ્રજાનો અદભુત પ્રેમ મેળવી અભિવાદન ઝીલ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ અહીં લાભાર્થીઓ સાથે વર્ચ્યુ્અલી વાતચીત કરી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6909 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરનું સપનું સાકાર થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS