અમેરિકામાં ગોળીબાર, ઘરની અંદર 8 લોકોના મોત

Sandesh 2023-01-05

Views 10

અમેરિકામાં એક મોટી ઘટના સામે આવી છે. અમેરિકાના યુટા રાજ્યમાં ગોળીબારમાં 8 લોકોના મોત થયા છે. ઘરમાં ગોળીબારમાં મૃત્યુ પામેલા 8 લોકોમાંથી 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. જોકે, અધિકારીઓએ ગોળીબાર અંગે સંપૂર્ણ માહિતી આપી નથી. આ શૂટિંગ લગભગ 8,000ની વસ્તી ધરાવતા શહેરમાં થયું હતું. આવી સ્થિતિમાં આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ભયનો માહોલ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS