મહીસાગર જીલ્લામાં ધર્મ પરિવર્તનને લઈ ચકચાર મચી છે. જેમાં બાલાસિનોરની ગાર્ડન હોટલમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમજ બાલાસિનોર, નડિયાદ અને પંચમહાલના લોકો કાર્યક્રમમાં
જોડાયા હતા. જેમાં ધર્મગુરુ દ્વારા 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. તેમાં હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મમાં 45 લોકો જોડાયા છે. તેમજ જીલ્લા તંત્ર સમગ્ર બાબતથી અજાણ છે.