હરિયાણામાં લગ્નમાં ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ

Sandesh 2022-12-20

Views 12

બપોરના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં લગ્નમાં ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકાયો છે. આ સિવાયના સમાચારમાં નાણામંત્રીએ કહ્યું છે કે ચલણી નોટનો વપરાશ 8 ટકાથી વધીને 31.92 લાખ કરોડે પહોંચ્યો છે. તેને માટે અનેક પરિબળો વધારે છે. આ સિવાય સુપ્રીમમાં 37 દિવસમાં 6844 કેસનો નિકાલ કરાયો છે. જેમાંથી 2500થી વધુ કેસ જામીન અંગેના હતા. આ સિવાય કાશ્મીરી પંડિતની હત્યાના કેસમાં 3 આરોપી ઠાર થયા છે. આ સિવાય અંદાજે 200 કરોડની આતંકીઓની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS