ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી ન મળતા રોષે ભરાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લાના ખેડૂતોએ બળદગાડા સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને ખોખો રમીને ખેડુતોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપી વિરોધ કરવામા આવ્યો તેમજ સરકાર દ્વારા આ મામલે ૨૪ કલાકમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.